જંગબાર ની ગુજરાતીમાં વ્યાખ્યા

જંગબાર

નપુંસક લિંગ

  • 1

    જંગી મોટાં વહાણ માટેનું બારું કે બંદર.

નપુંસક લિંગ સંજ્ઞાવાયક

  • 1

    ઝાંઝીબાર.