જગબી ની ગુજરાતીમાં વ્યાખ્યા

જગબી

નપુંસક લિંગ

  • 1

    ઘાસ ઉગાડવા રાખેલી જમીન; બીડ.

મૂળ

સર૰ दे. जंगा