ગુજરાતી

માં જુગમની 3 મુખ્ય વ્યાખ્યા છે: જુગમ1જુગ્મ2જંગમ3

જુગમ1

નપુંસક લિંગ

 • 1

  યુગલ; જોડું.

મૂળ

सं. युग्म

ગુજરાતી

માં જુગમની 3 મુખ્ય વ્યાખ્યા છે: જુગમ1જુગ્મ2જંગમ3

જુગ્મ2

નપુંસક લિંગ

 • 1

  યુગલ; જોડું.

ગુજરાતી

માં જુગમની 3 મુખ્ય વ્યાખ્યા છે: જુગમ1જુગ્મ2જંગમ3

જંગમ3

વિશેષણ

 • 1

  એક ઠેકાણેથી બીજે ઠેકાણે ખસી શકે એવું (સ્થાવરથી ઊલટું).

પુંલિંગ

 • 1

  એક પ્રકારનો શિવલિંગપૂજક જોગી.

મૂળ

सं.