જગ્યા ની ગુજરાતીમાં વ્યાખ્યા

જગ્યા

સ્ત્રીલિંગ

  • 1

    સ્થળ; ઠેકાણું.

  • 2

    ખાલી જગા.

  • 3

    નોકરી.

  • 4

    સાધુ બાવાનો મઠ.

મૂળ

फा. जायगाह