જગર ની ગુજરાતીમાં વ્યાખ્યા

જગર

નપુંસક લિંગ

  • 1

    એક પક્ષી.

  • 2

    બખ્તર.

જગરું ની ગુજરાતીમાં વ્યાખ્યા

જગરું

નપુંસક લિંગ

  • 1

    તાપણું.