જંગલ ની ગુજરાતીમાં વ્યાખ્યા

જંગલ

નપુંસક લિંગ

  • 1

    વન.

  • 2

    લાક્ષણિક વેરાન કે રહેવાય નહિ એવી ઝાડીની જગા.

મૂળ

सं., फा.

જુગલ ની ગુજરાતીમાં વ્યાખ્યા

જુગલ

નપુંસક લિંગ

  • 1

    જોડું.

મૂળ

सं. युगल