જુગલબંદી ની ગુજરાતીમાં વ્યાખ્યા

જુગલબંદી

સ્ત્રીલિંગ

  • 1

    બે સંગીતકારોની સંગત કે સાથ.

  • 2

    લાક્ષણિક ગાઢ મિત્રતા કે ઘનિષ્ઠતા.

મૂળ

हिं.