જુગલબારું ની ગુજરાતીમાં વ્યાખ્યા

જુગલબારું

નપુંસક લિંગ

કાઠિયાવાડી
  • 1

    કાઠિયાવાડી જુવારું; જુઆરું; સંયુક્ત કુટુંબમાંથી છૂટા પડી નવો માંડેલ ગૃહસંસાર; જુજવારો; જુગલબારું.