જંગલી ની ગુજરાતીમાં વ્યાખ્યા

જંગલી

વિશેષણ

  • 1

    જંગલનું; રાની.

  • 2

    ખેડ્યા વિના ઊગેલું.

  • 3

    લાક્ષણિક સુધારો, સંસ્કાર કે વિવેક વિનાનું.