જુગારી ની ગુજરાતીમાં વ્યાખ્યા

જુગારી

વિશેષણ

  • 1

    જુગાર રમવાની લતવાળું.

મૂળ

सं. द्यूतकारिन्; प्रा. जूआरि

જુગારી ની ગુજરાતીમાં વ્યાખ્યા

જુગારી

પુંલિંગ

  • 1

    જુગાર રમનારો.