જુંગિત ની ગુજરાતીમાં વ્યાખ્યા

જુંગિત

પુંલિંગ

  • 1

    ઉપરના વર્ણની સ્ત્રી સાથે નીચા વર્ણના પુરુષના વ્યભિચારથી જન્મેલો પુરુષ.

મૂળ

सं.