જંગી ની ગુજરાતીમાં વ્યાખ્યા

જંગી

વિશેષણ

 • 1

  જંગ-લડાઈને લગતું.

 • 2

  લાક્ષણિક મોટું; જબરું.

મૂળ

फा.

જંગી ની ગુજરાતીમાં વ્યાખ્યા

જંગી

સ્ત્રીલિંગ

 • 1

  કિલ્લાની ભીંતમાંનું ત્રાંસું બાકું.

જંગી ની ગુજરાતીમાં વ્યાખ્યા

જંગી

પુંલિંગ

 • 1

  લડવૈયો.