જગો ની ગુજરાતીમાં વ્યાખ્યા

જગો

સ્ત્રીલિંગ

 • 1

  જગા; સ્થળ; ઠેકાણું.

 • 2

  ખાલી જગા.

 • 3

  નોકરી.

 • 4

  સાધુ બાવાનો મઠ.