જંગોડો ની ગુજરાતીમાં વ્યાખ્યા

જંગોડો

પુંલિંગ

  • 1

    જિંગોડો; કૂતરાં, ગાય, ભેંસ ઇત્યાદિ પશુઓના કાન વગેરે અંગો પર બાઝતો જીવ.