જગ જીતવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

જગ જીતવું

  • 1

    પૂરેપૂરું સફળ નીવડવું. (ઉદા૰ 'આમ થાય એટલે જગ જીત્યા').