જઘાતિયાં ની ગુજરાતીમાં વ્યાખ્યા

જઘાતિયાં

નપુંસક લિંગ બહુવયન​

  • 1

    બાળકો તથા કુંવારાંના શ્રાદ્ધની તિથિ; ભાદરવા વદ તેરશ.

મૂળ

सं. घात ઉપરથી ?