જજ ની ગુજરાતીમાં વ્યાખ્યા

જજ

પુંલિંગ

 • 1

  અદાલતનો ન્યાયાધીશ.

 • 2

  પરીક્ષક.

 • 3

  મૂલ્યાંકન કરનાર; નિર્ણાયક.

મૂળ

इं.

જૂજ ની ગુજરાતીમાં વ્યાખ્યા

જૂજ

વિશેષણ

 • 1

  બહુ થોડું; જરા.

મૂળ

સર૰ फा. जूज= ટુકડો; म.

જેજે ની ગુજરાતીમાં વ્યાખ્યા

જેજે

પુંલિંગ

 • 1

  જય જય; વંદન (જેજે કરવી).

જેજે ની ગુજરાતીમાં વ્યાખ્યા

જેજે

અવ્યય

 • 1

  વંદનસૂચક ઉદ્ગાર.