જજમૅન્ટ ની ગુજરાતીમાં વ્યાખ્યા

જજમૅન્ટ

નપુંસક લિંગ

  • 1

    ફેંસલો; ચુકાદો.

  • 2

    મૂલ્યાંકન; નિર્ણય.

મૂળ

इं.