જંજાલ ની ગુજરાતીમાં વ્યાખ્યા

જંજાલ

સ્ત્રીલિંગ

  • 1

    એક જાતની નાની તોપ; જંબૂરો.

મૂળ

સર૰ म. जंज्याळ; हिं. जंजाल