જંજાળ ની ગુજરાતીમાં વ્યાખ્યા

જંજાળ

સ્ત્રીલિંગ

  • 1

    ઉપાધિ; ખટપટ.

મૂળ

સર૰ हिं. जंजाल (જન કે જગ+જાળ ?)