જંજાળી થવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

જંજાળી થવું

  • 1

    પરણવું; સંસારી થવું.

  • 2

    ખૂબ કામધંધામાં રોકાવું.