જજિયાવેરો ની ગુજરાતીમાં વ્યાખ્યા

જજિયાવેરો

પુંલિંગ

  • 1

    મુસલમાની રાજ્યમાં મોટી ઉમરના (હૈડિયાવાળા) પરધર્મીઓ પાસેથી લેવાતો માથાવેરો.

મૂળ

अ. जिज्यह=હૈડિયો; हिं., म. जजिया