જંજીરનો ગોળો ની ગુજરાતીમાં વ્યાખ્યા

જંજીરનો ગોળો

પુંલિંગ

  • 1

    સાંકળથી જોડેલા તોપના ગોળા (તે સાદા ગોળાથી ભયંકર ગણાય છે.).

મૂળ

સર૰ हिं. जंजीरी गोला