જંજીરો ની ગુજરાતીમાં વ્યાખ્યા

જંજીરો

પુંલિંગ

 • 1

  પાણીમાં બાંધેલો કિલ્લો.

 • 2

  ટાપુ; બેટ.

 • 3

  જંબૂરો; એક જાતની પૈડાંવાળી નાની તોપ.

  જુઓ જંજાર

 • 4

  [?] હનુમાનની સાધનાનો મંત્ર; જંતર.

 • 5

  કસબી કિનાર.