જ્ઞાતિભોજન ની ગુજરાતીમાં વ્યાખ્યા

જ્ઞાતિભોજન

નપુંસક લિંગ

  • 1

    નાતનાં સગાંસંબંધીને (પ્રસંગ પર) અપાતું સમૂહ- ભોજન; નાતનું જમણ.