જ્ઞાનચક્ષુ ની ગુજરાતીમાં વ્યાખ્યા

જ્ઞાનચક્ષુ

વિશેષણ

  • 1

    જ્ઞાનરૂપી આંખવાળું.

જ્ઞાનચક્ષુ ની ગુજરાતીમાં વ્યાખ્યા

જ્ઞાનચક્ષુ

નપુંસક લિંગ

  • 1

    જ્ઞાનરૂપી ચક્ષુ-આંખ (ચર્મચક્ષુથી ઊલટું).