જ્ઞાનતંતુવ્યવસ્થા ની ગુજરાતીમાં વ્યાખ્યા

જ્ઞાનતંતુવ્યવસ્થા

સ્ત્રીલિંગ

  • 1

    જ્ઞાનતંતુઓની રચના, કામ વગેરેનું તંત્ર; 'નર્વસ સિસ્ટમ'.