જ્ઞાનેન્દ્રિય ની ગુજરાતીમાં વ્યાખ્યા

જ્ઞાનેન્દ્રિય

સ્ત્રીલિંગ

  • 1

    ચેતા-ઇન્દ્રિય; જે ઇન્દ્રિયો વડે સંવેદન થાય તે (નેત્ર, કર્ણ, નાસિકા, જિહ્વા અને ત્વચા - એ પાંચ જ્ઞાનેન્દ્રિયો છે.).

મૂળ

सं.

જ્ઞાનેન્દ્રિય ની ગુજરાતીમાં વ્યાખ્યા

જ્ઞાનેન્દ્રિય

સ્ત્રીલિંગ

  • 1

    ઇંદ્રિય; જ્ઞાન ગ્રહણ કરનારી ઇંદ્રિય.

  • 2

    ચેતા-ઇન્દ્રિય; જે ઇન્દિયો વડે સંવેદન થાય તે (નેત્ર, કર્ણ, નાસિકા, જિહ્વા અને ત્વચા-એ પાંચ જ્ઞાનેન્દ્રિયો છે.).

મૂળ

+इंद्रिय