જ્ઞાનયોગ ની ગુજરાતીમાં વ્યાખ્યા

જ્ઞાનયોગ

પુંલિંગ

  • 1

    શ્રવણ, મનન ને નિદિધ્યાસનનાં સાધનવાળો (જ્ઞાન જેમાં મુખ્ય છે એવો) એક યોગ.