જ્ઞાપક ની ગુજરાતીમાં વ્યાખ્યા

જ્ઞાપક

વિશેષણ

 • 1

  જણાવનારું.

મૂળ

सं.

જ્ઞાપક ની ગુજરાતીમાં વ્યાખ્યા

જ્ઞાપક

પુંલિંગ

 • 1

  ગુરુ; શિક્ષક.

જ્ઞાપક ની ગુજરાતીમાં વ્યાખ્યા

જ્ઞાપક

નપુંસક લિંગ

વ્યાકર​ણ
 • 1

  વ્યાકર​ણ
  અપવાદનું સમર્થક.