ગુજરાતી

માં જટની 3 મુખ્ય વ્યાખ્યા છે: જટ1જૂટ2જેટ3

જટ1

વિશેષણ

 • 1

  હઠીલું; અનાડી.

મૂળ

सं. जट् =પરથી ?

ગુજરાતી

માં જટની 3 મુખ્ય વ્યાખ્યા છે: જટ1જૂટ2જેટ3

જૂટ2

પુંલિંગ

 • 1

  (વાળનો) ઝૂડો; સમૂહ.

 • 2

  દંડનો એક પ્રકાર (વ્યાયામ).

મૂળ

सं.

ગુજરાતી

માં જટની 3 મુખ્ય વ્યાખ્યા છે: જટ1જૂટ2જેટ3

જેટ3

સ્ત્રીલિંગ

 • 1

  વાયુ કે પ્રવાહીની જોરદાર ધારા.

મૂળ

इं.