જટા ની ગુજરાતીમાં વ્યાખ્યા

જટા

સ્ત્રીલિંગ

  • 1

    બાવાઓ માથે રાખે છે તે કે તેવું કેશનું ઝુંડ.

  • 2

    અવ્યવસ્થિત લાંબા વાળ.

  • 3

    વડપીપરનાં લાંબાં લટકતાં મૂળિયાં; વડવાઈઓ.

  • 4

    વેદમંત્ર ભણવાનો-પાઠ કરવાનો ચારમાંનો એક પ્રકાર (પદ, ક્રમ; જટા અને ઘન).

મૂળ

सं.