જટાધારી ની ગુજરાતીમાં વ્યાખ્યા

જટાધારી

વિશેષણ

 • 1

  માથે જટા હોય એવું.

પુંલિંગ

 • 1

  જોગી; તપસ્વી.

પુંલિંગ સંજ્ઞાવાયક

 • 1

  શિવ.

 • 2

  વડનું ઝાડ.