જટાપાઠી ની ગુજરાતીમાં વ્યાખ્યા

જટાપાઠી

પુંલિંગ

  • 1

    પદ, ક્રમ અને જટા એટલે સુધીની વેદમંત્રોના પાઠ કરવાની રીતો જાણનાર.