જટા પછાડવી ની ગુજરાતીમાં વ્યાખ્યા

જટા પછાડવી

  • 1

    ગુસ્સે થવું; ઉશ્કેરાઈ જવું (બાવાનું, કે બાવાની પેઠે).

  • 2

    તપ વગેરેને લગતાં વ્રતોનો ત્યાગ કરવો.