જટિલ ની ગુજરાતીમાં વ્યાખ્યા

જટિલ

વિશેષણ

  • 1

    જટાવાળું.

  • 2

    ગૂંચાયેલું; અટપટું.

પુંલિંગ

  • 1

    તપસ્વી.

  • 2

    બ્રહ્મચારી.

મૂળ

सं.