જટી ની ગુજરાતીમાં વ્યાખ્યા

જટી

સ્ત્રીલિંગ

 • 1

  જટા.

 • 2

  સમૂહ.

 • 3

  જટામાંસી.

મૂળ

सं.

જેટી ની ગુજરાતીમાં વ્યાખ્યા

જેટી

સ્ત્રીલિંગ

 • 1

  બંદરમાં (માલની) ચડઊતરની જગા; ડક્કો; ફુરજો.

મૂળ

इं.