જેટ-લેગ ની ગુજરાતીમાં વ્યાખ્યા

જેટ-લેગ

પુંલિંગ

  • 1

    ટૂંકા સમયમાં લાંબુ અંતર કાપવાથી ઊંઘવા; જાગવાની સ્થિતિમાં ઉદભવતી વિષમતા કે થાક.

મૂળ

इं.