ગુજરાતી

માં જૂઠની 3 મુખ્ય વ્યાખ્યા છે: જૂઠ1જૂઠું2જેઠ3

જૂઠ1

નપુંસક લિંગ

 • 1

  જૂઠાણું; અસત્ય.

મૂળ

दे. जुठ्ठ

ગુજરાતી

માં જૂઠની 3 મુખ્ય વ્યાખ્યા છે: જૂઠ1જૂઠું2જેઠ3

જૂઠું2

વિશેષણ

 • 1

  અસત્ય; જુઠ્ઠું.

 • 2

  કૃત્રિમ; બનાવટી.

 • 3

  રહી ગયેલું -જડ (અંગ).

 • 4

  અજીઠું; એઠું.

ગુજરાતી

માં જૂઠની 3 મુખ્ય વ્યાખ્યા છે: જૂઠ1જૂઠું2જેઠ3

જેઠ3

પુંલિંગ

 • 1

  વરનો મોટો ભાઈ.

 • 2

  વિક્રમ સંવતનો આઠમો મહિનો.

 • 3

  જેઠ માસ.

વિશેષણ

 • 1

  જ્યેષ્ઠ; મોટું; સૌથી મોટું; વડું.

મૂળ

सं. ज्येष्ठ, प्रा. जेट्ठ