જૂઠણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

જૂઠણ

નપુંસક લિંગ

  • 1

    અજીઠવાડ; એઠું; છંડામણ.

મૂળ

सं. जुष्ट; प्रा. जुट्ठ= સેવિત સર૰ हिं. जूठन

પુંલિંગ

  • 1

    રંગલો; વિદૂષક (ભવાઈમાં).

    જુઓ જૂઠ