જેઠીમલ્લ ની ગુજરાતીમાં વ્યાખ્યા

જેઠીમલ્લ

પુંલિંગ

  • 1

    વડો મલ્લ.

  • 2

    મોઢ બ્રાહ્મણની એક જાતનો આદમી.

મૂળ

सं. ज्येष्ठमल्ल