જેઠો ની ગુજરાતીમાં વ્યાખ્યા

જેઠો

પુંલિંગ

  • 1

    ગૂંદી કાઢ્યા પછીનો કસુંબાનો રંગ.

  • 2

    જેઠીપુત્ર; પહેલા ખોળાનો અથવા વડો પુત્ર.