જેઠોળું ની ગુજરાતીમાં વ્યાખ્યા

જેઠોળું

નપુંસક લિંગ

  • 1

    લગ્ન પછી કન્યાને ત્યાં વરપક્ષને અપાતું જમણ.