ગુજરાતી માં જડની 2 મુખ્ય વ્યાખ્યા છે:

જડ1જડ2

જડ1

સ્ત્રીલિંગ

 • 1

  મુખ્ય મૂળિયું.

 • 2

  ખીલી; મેખ.

 • 3

  સ્ત્રીઓના નાકનું એક ઘરેણું.

મૂળ

સર૰ हिं., म.; सं. जटा; प्रा. जड ઉપરથી ?

ગુજરાતી માં જડની 2 મુખ્ય વ્યાખ્યા છે:

જડ1જડ2

જડ2

વિશેષણ

 • 1

  જીવ વિનાનું; સ્થૂળ.

 • 2

  લાક્ષણિક લાગણી, બુદ્ધિ કે સ્ફૂર્તિ વિનાનું.

મૂળ

सं.