જડવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

જડવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    સજ્જડ બેસાડવું-જોડવું (જેમ કે, ખીલો, નરમાદા ઇ૰ જડવાં; બેસણીમાં નંગ ગોઠવવું).

મૂળ

प्रा. जडिअ (सं. जटित)=જડાયેલું. સર૰ हिं. जडना, म. जडणें

અકર્મક ક્રિયાપદ​

  • 1

    હાથ લાગવું; મળી જવું.

  • 2

    ખોવાયેલું ફરી મળવું.