જડવાદી ની ગુજરાતીમાં વ્યાખ્યા

જડવાદી

વિશેષણ

  • 1

    જડવાદનું, -ને લગતું.

  • 2

    જડવાદમાં માનનાર.

પુંલિંગ

  • 1

    એવો પુરુષ.