ગુજરાતી

માં જડાવની 3 મુખ્ય વ્યાખ્યા છે: જડાવું1જડાવ2જડાવ3

જડાવું1

અકર્મક ક્રિયાપદ​

 • 1

  જડવું'નું કર્મણિ.

ગુજરાતી

માં જડાવની 3 મુખ્ય વ્યાખ્યા છે: જડાવું1જડાવ2જડાવ3

જડાવ2

વિશેષણ

 • 1

  જડેલું-બેસાડેલું; જડતર.

ગુજરાતી

માં જડાવની 3 મુખ્ય વ્યાખ્યા છે: જડાવું1જડાવ2જડાવ3

જડાવ3

વિશેષણ

 • 1

  જડાઉ; જડિત.

પુંલિંગ

 • 1

  જેમાં હીરામાણેક વગેરે જડ્યાં હોય તેવો દાગીનો.

નપુંસક લિંગ