જડિત્ર ની ગુજરાતીમાં વ્યાખ્યા

જડિત્ર

વિશેષણ

  • 1

    જડેલું; બેસાડેલું.

મૂળ

જુઓ જડવું