જડિયો ની ગુજરાતીમાં વ્યાખ્યા

જડિયો

પુંલિંગ

  • 1

    હીરામાણેક વગેરે જડવાનું કામ કરનાર; પચ્ચીગર.

  • 2

    કાઠિયાવાડી બડવો.

મૂળ

'જડવું' ઉપરથી