ગુજરાતી

માં જડીની 2 મુખ્ય વ્યાખ્યા છે: જડી1જૂડી2

જડી1

સ્ત્રીલિંગ

  • 1

    ઔષધિના ગુણવાળું મૂળિયું.

મૂળ

'જડ' ઉપરથી

ગુજરાતી

માં જડીની 2 મુખ્ય વ્યાખ્યા છે: જડી1જૂડી2

જૂડી2

સ્ત્રીલિંગ

  • 1

    ઝૂડી; નાનો ઝૂડો.

મૂળ

સર૰ म; सं. जूट. प्रा. जूड